Membership Details
લાઈફ ટાઇમ મેમ્બરશીપ માટે
લાઈફ ટાઇમ મેમ્બર બનવા માટે મેમ્બર ફ્રી રૂ. 5000/ હાલમાં છે જેનું ફ્રોમ ભરીને આપ મેમ્બર બની શકો છો હાલમાં સમાજ ના જે સભ્યો મેમ્બર છે તે જુનાગઢ-રાજકોટ -જામનગર તથા મોરબી જીલ્લાના છે સમાજ માં માત્ર કડવા પટેલ જ મેમ્બર બની સકે છે જે માત્ર ઉપરના ચાર જીલ્લાના જ લેવામાં આવે છે
મેમ્બર માટે સમાજ ના ભાડા લગભગ 50% ઓછા નોન મેમ્બર થી રાખેલ છે સમાજ ના મેમ્બર માટે વર્ષના 20 દિવસો જે મૂહર્ત ના સારા દિવસો છે તે તેમના માટે 90 દિવસથી છૂટ થી રાખેલ છે બુકિંગ ટાઇમે માત્ર 10,000/ ભરવાના હોય છે વર્ષે દરમ્યાન સ્નેહ મિલન નો પ્રોગ્રામ થાય તેમાં પણ લાભ મળે છે
